ડભોઇ: ડભોઇ શહેર અને તાલુકામાં બકરા ઈદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ડભોઇ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરો એ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઈદ ઉલ અઝહા ઈદની ઉજવણી કરી હતી ઈદની પૂર્વ સંધ્યાય બજારોમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરુષો ઉમટી પડ્યા હતા અને સવારે શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં ઈદગાહ સહિત ઈદ નમાજ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવર ની કુરબાની કર્યા બાદ ત્રણ હિસ્સામાં તક્ષિમ કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ........