મુન્દ્રા: પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ
Mundra, Kutch | Nov 20, 2025 જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ અનિરૂધ્ધસિંહ રાઠોડ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, નિલેશભાઇ ભટ્ટ, સંજયદાન ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે હકીકત મળેલ કે, પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૪૬૭/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની