વેજલપુર: સગીરા હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ, લગ્ન માટે દબાણ કરતાં પ્રેમીએ સગીરાને પતાવી દીધી, ACP એ.બી. વાળંદનું નિવેદન
અમદાવાદમાં સગીરા હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પ્રેમસંબંધમાં આરોપીએ સગીરાની હત્યા કરી હતી. ઘટનામાં પોલીસે સોમવારે 12.30 કલાકે જણાવ્યું કે સગીરા લગ્ન માટે દબાણ કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.. નાની ઉમર હોવાના કારણે બંનેના લગ્ન ન થઈ શકે એમ કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું..