વાઘોડિયા: લાલબાગના મહારાજાના દર્શને મુમઈ જતા વાઘોડિયાના યુવકનું પનવેલ પાસે કાર અકસ્માતમાં મોત, છ ને નાનીમોટી ઈજા
Vaghodia, Vadodara | Sep 3, 2025
મહારાષ્ટ્ર સ્થિત મુંબઈમાં લાલબાગના મહારાજા ના દર્શને રાજ્યભરમાંથી અનેક લોકો જતા હોય છે ત્યારે વાઘોડિયા અને વડોદરાના છથી...