પેટલાદ: ખડાણાના ગાયત્રીનગર જવાના કાદવ કીચડ વાળા રસ્તાથી રહીશો પરેશાન, શાળાના બાળકોને પણ મુશ્કેલી #Jansamsya
Petlad, Anand | Aug 30, 2025
પેટલાદ તાલુકાના ખડાણા ના ગાયત્રી નગર વિસ્તારમાં કાદવ કીચડ વાળા રસ્તાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે પાકો...