રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુખ્યાત બુટલેગર ધવલ રસિકભાઈ સાવલીયાની પાસા હેઠળ અટકાયત કરી
Gondal City, Rajkot | Oct 16, 2025
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુખ્યાત બુટલેગર ધવલ રસિકભાઈ સાવલીયાની પાસા હેઠળ અટકાયત કરી છે. વારંવાર પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો ધવલ રસિકભાઈ સાવલીયાનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. તેના વિરુદ્ધ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર અને વડોદરા સહિત રાજ્ય બહાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં પણ પ્રોહીબીશનના કુલ 28 ગુનાઓ નોંધાયેલા છે. વારંવાર પોલીસ પકડમાં આવ્યા છતાં તે પોતા