ગણદેવી: નવસારીના ગણદેવીમાં લાકડી લઈને જાહેરમાં ધાક જમાવનાર શખ્સ સામે પોલીસની કાર્યવાહી
નવસારીના ગણદેવીમાં હાથમાં લાકડી લઈને જાહેરમાં રોફ જમાવતા એક શખ્સ સામે ગુનો નોંધાયો છે. આ શખ્સે જાહેરમાં ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ગણદેવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.