પલસાણા: કણાવ ગામે 7 ફૂટનો અજગર દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કરી જંગલ ખાતાને સોંપતા જંગલમાં છોડ્યો
Palsana, Surat | Sep 12, 2025
પલસાણા તાલુકાના કણાવ ગામના પટેલ ફળિયાની પાછળ ના રસ્તા ઉપર એક રાહદારી ને અજગર જોવા મળતા રાહદારીએ ગામના જીવદયા પ્રેમી શિવમ...