મોડાસા: ધનસુરા ધોરીમાર્ગ પર ઇકો સાથે અકસ્માત સર્જાયા બાદ ટ્રકમાં આગ લાગી, ઇકો ચાલકનું મોત નીપજ્યું
Modasa, Aravallis | Aug 22, 2025
મોડાસા- ધનસુરા રોડ પરના હિન્દુપુરા પાસે ટ્રક અને ઇકો વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક રોડ સાઈડ પલટી મારી ગયા...