ધંધુકા: *ધંધુકા ભાલ પંથકમાં મેઘરાજાએ ફૂલ બેટિંગ કરી.*
#વરસાદ #varsad #અમદાવાદ #amdavad #ભાલપથક
*ધંધુકા ભાલ પંથકમાં મેઘરાજાએ ફૂલ બેટિંગ કરી.* દિવાળી પુરી થતા જ વરસાદી આગાહીના અનુરૂપ ધંધુકા ભાલ પંથકમાં ગઈ કાલ સાંજના મેઘરાજા દ્વારા બેટિંગ કરાઈ હતી. ગઈ કાલ થી શરુ થયેલા વરસાદે બીજા દિવસે પણ દિવસ અને રાત્રના સમયે ખુબ જ સારી બેટિંગ કરી હતી. ઠંડીની લહેર છવાઈ હતી તો બીજી બાજુ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.