હિંમતનગર: APMC માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઇ:માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી સિદ્ધરાજસિંહે આપી પ્રતિક્રિયા
હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે જોકે દિવાળીના તહેવાર અને માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળતો હોવાને લઈ સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો પણ મગફળીના વેચાણ માટે હિંમતનગર માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે જેને લઈ હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઇ છે જોકે આ સમગ્ર બાબતે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સિદ્ધરાજસિંહ ઝાલાએ આપી પ્રતિક્રિયા.