કેસડોલ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનુ નિવેદન, કહ્યું સરકાર કેસડોલ ચૂકવી છટકવા માંગે છે.
Palanpur City, Banas Kantha | Sep 15, 2025
જીગ્નેશ મેવાણીનુ નિવેદન સામે આવ્યું છે આજે સોમવારે સાંજે 5:30 કલાકે આ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમને કેસડોલને લઈને નિવેદન આપ્યું છે સરકાર કેસડોલ ચૂકવીને છટકવા માંગે છે તેવા આક્ષેપો તેમને કર્યા છે.