માંગરોળ તાલુકામાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મતદારયાદી સુધારણા અભિયાન મંડળ ના ઇન્ચાર્જ અને સહાય ઇન્ચાર્જ ની નિમણૂક કરવામાં આવી છે જગદીશભાઈ ઝીણાભાઈ પટેલ ઇન્ચાર્જ તરીકે જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે કેતનસિંહ સુરમા ની નિમણૂક કરવામાં આવી છે અને નિમણૂકને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન આપ્યા હતા