અમીરગઢ: તાલુકામાં વાદળછાયુ વાતાવરણ અને ધુમ્મસના કારણે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિને લઈ અને ખેડૂતો ચિંતિત બન્યા
અમીરગઢ તાલુકામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સતત વાદળછાયુ વાતાવરણ અને ધુમ્મસને લઈ અને તાલુકામાં થયેલા રવિ પાકોના વાવેતરમાં જીવાત તેમજ રિયલ પડવાની સંભાવનાઓને લઈ અને ખેડૂતો ચિંતિત બન્યા છે આજે શનિવારે પાંચ કલાકે મળેલી વિગતો પ્રમાણે સતત વાદળછાયા વાતાવરણને લઈને એરંડા સહિતના પાકોમાં પડવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.