આણંદ શહેર: આણંદમાં નવા બસ સ્ટેન્ડ પાસે કૂવામાં ભેંસ પડતાં ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી ભેંસને સલામત બહાર કાઢી
Anand City, Anand | Sep 8, 2025
આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ નજીક આવેલી એક કૂવામાં ભેંસ પડી જવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ...