તારાપુર: મોરજ રોડ પર આવેલ પવિત્ર ટાઉનશિપમાં બાળકો રમવાને લઈને પરિવારો વચ્ચે ઝઘડો થતા સામ સામે ફરિયાદ નોંધાઈ.
Tarapur, Anand | Sep 2, 2025
તારાપુરના મોરજ રોડ ઉપર આવેલી પવિત્ર ટાઉનશિપમાં બાળકોને રમવાને લઈને બે પડોશી પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને...