Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

અમદાવાદ શહેર: કાલુપુર રેલવે સ્ટેશન પાસે મારામારી કેસમાં પોલીસ ગુનો દાખલ કર્યો

આજે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ મુદ્દે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં રિક્ષા ચાલક અને RPF જવાન વચ્ચેના ઘર્ષણનો નવો વીડિયો સામે આવ્યો છે.વિડ્યોમા હકિકત સામે આવી કે રિક્ષા ચાલકોએ RPF જવાને ઘેરી ને માર માર્યો હતો.રિક્ષા ચાલકને હટી જવાનું કહેતા RPF જવાન ગાળો ભાડી ને રિક્ષા ચાલકો ઘેરીને ધમકી આપતા હતા.સમગ્ર ધટના નો વિડ્યો અગાઉ વાયરલ થયો હતો કે RPF જવાન રિક્ષા ચાલકને માર માર્યો હતો.