ગઈકાલ ધારાસભ્ય ઇટાલીયા ગઈકાલ કયા ભાગી ગયા..! વેધક સવાલો સાથે શાબ્દિક પ્રહાર કરતાં અમરેલી સામાજિક કાર્યકર વસંત ચાવડા
Amreli City, Amreli | Nov 3, 2025
આજે બપોરે કલાકે અમરેલીના સામાજિક આગેવાન વસંતભાઈ ચાવડા દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો અપલોડ કર્યો છે જેમાં તેઓ દ્વારા આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગઈકાલે દલિતો માટે કેમ અવાજ ન ઉઠાવ્યો.