વઢવાણ: જીઆઈડીસી ને જોડતા કોઝવે પુલનું કામ ધીમી ગતિએ ચાલતા લોકોમાં રોષ શહેર કોંગ્રેસ આગેવાને પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કર્યો
વઢવાણ શહેરને જીઆઈડીસી સાથે જોડતા એકમાત્ર કોઝવે પુલનું હાલ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ ડાઇવર્ઝન ના અભાવે વાહનચાલકોને પાંચ કિલોમીટર નો ફોગટ ફેરો ફરીને જવાની નોબત આવે છે ત્યારે કોઝવે પર બનતા પુલની ધીમી કામગીરીને લઈને શહેર કોંગ્રેસ ના આગેવાન મહેન્દ્રભાઈ પરમારે આ અંગે રોષ વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી હતી.