પોલીસ હેડકવાટર ખાતે જિલ્લા પોલીસવડાએ મા અંબાની આરતી ઉતારી પોલીસ સ્ટાફ સાથે ગરબે ઘુમ્યા
Palanpur City, Banas Kantha | Sep 26, 2025
પાલનપુરના પોલીસ ક્વાર્ટર ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુવારે રાત્રિના સમયે જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બે મા અંબાની આરતી ઉતારી અને પોલીસ સ્ટાફ સાથે ગરબે ઘૂમ્યા હતા ગુરુવારે રાત્રે 11:00 કલાકે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં પણ કેવી રીતે સ્થળે નવરાત્રી યોજાઇ રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી યોજાઇ રહી છે.