કાલાવડ જામનગર માર્ગ પર ખંઢેરા ગામ નજીક અક્સ્માત, એસટી બસ એ મારી પલટી અનેક લોકો ઘાયલ, છિપરા હનુમાન પાસે ની ગોલાઈ માં એસ ટી બસે મારી પલટી અનેક લોકો ઘાયલ, જૂનાગઢ - જામનગર એસ ટી બસ હતી.બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય pi પનારા સાહેબ સહિત નો સ્ટાફ ધટના સ્થળે, ઇજાગ્રસ્તો ને 108 મારફતે કાલાવડ સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને અન્ય લોકો ને જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા