પેપોળ માં યુવતીનું અપહરણ કરનાર 12 લોકો ને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી
Palanpur City, Banas Kantha | Oct 24, 2025
વડગામના પેપોળ માં પ્રેમ લગ્ન કરનાર યુવતી નું તેણીના પરિવારજનો દ્વારા અપહરણ કરવાની ઘટના બની હતી જેમાં વડગામ પોલીસ મથકમાં બાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જોકે આજે 12:00 કલાકે DYSP કચેરી ખાતેથી મળેલી વિગતો પ્રમાણે આ તમામ 12 લોકોને ઝડપી લેવા પોલીસે અલગ અલગ પોલીસ મથકોમાં ટીમો બનાવી અને તમામ લોકોને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે