કીડીયાનગર ગામે રાજબાઇ યુવા ગ્રુપ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા મહારાણા પ્રતા૫ની પ્રતિમાનું અનાવરણ તેમજ જોક ચોકનું નવીનીકરણ કરી મહારાણા પ્રતાપ ચોક નામ અપાયું હતું.નવીનીકરણ કરાયેલા ચોકથી ગામના સૌંદર્યમાં વધારો થશે અને ગામને નવી ઓળખ મળશે. મહારાણા પ્રતાપની પ્રતિમાં દેશભક્તિ અને શૌર્યના પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવી છે