ગઢડા: શહેરમાં જ્વેલર્સની દુકાનમાથી સોનાના દાગીનાની ચોરી કરનાર 2 મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી રીકન્ટ્રક્શન કરાયુ
Gadhada, Botad | Aug 8, 2025
બોટાદના ગઢડામાં તુલસી જ્વેલર્સની દુકાનમાંથી થયેલી સોનાના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો.પોલીસે ચોરીમાં સંડોવાયેલા 4...