પાલીતાણા: તળાજા રોડ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની હરાજી નો શુભારંભ કરાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા છે
પાલીતાણા ના માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ હોદ્દેદારો અને ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કપાસની હરાજીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા