આણંદ શહેર: ગાયત્રીનગર સોસાયટી વિસ્તારમાં વૃક્ષ પડવાના બનાવમાં ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
Anand City, Anand | Aug 17, 2025
ગાયત્રી નગર સોસાયટી વિસ્તારમાં વૃક્ષ પડવાના બનાવમાં એક વ્યક્તિને ઈજા થાવ પામી હતી. બનાવની જાણ 108 કરવામાં આવતા 108...