ગોધરા: ધારાસભ્ય નિમિષા બેન સુથારે જનસંપર્ક કાર્યાલય ખાતે નાગરિકોની વિવિધ રજૂઆતો સાંભળી હતી
આજરોજ જનસંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય નિમિષા બેન સુથારે પોતાના મતવિસ્તારના નાગરિકોને મળીને એમના અને સમસ્યાઓને વિગતવાર જાણી અને એમના પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે અધિકારીઓને સૂચના આપી હતી જન કલ્યાણ, જન સુખાકારી અને જન હિત અમારી પ્રાથમિકતા છે.