જિલ્લાના સરહદી ચાર તાલુકાઓમાં પુરના કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
Palanpur City, Banas Kantha | Sep 10, 2025
બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ ભાભર અને સુઈગામ આચાર તાલુકાઓમાં ભારે વરસાદના પગલે અતિવૃષ્ટિ થઈ છે જેમાં ખેડૂતોને પશુપાલકોને...