આમોદ પોલીસે પશુ દવાખાના નવી નગરી જાહેરમાં જુગાર રમતા બે જુગારીને ઝડપી પાડ્યા હતા.આમોદ ગામના પશુ દવાખાના નવી નગરી જાહેર કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતાં.પોલીસે સ્થળ પરથી રોકડા મળી જુગારી ગોપાલ ઉર્ફે ગોપી બાબુ સલાટ અને વિજય શશીકાંત રાણાને ઝડપી પાડ્યો હતો.