જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરવા આવેલ આશા વર્કર ની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ
Palanpur City, Banas Kantha | Sep 15, 2025
પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આજે સોમવારે 1:30 કલાકે રજૂઆત કરવા આવેલ આશા વર્કર ની તબિયત અચાનક લખતા 108 બોલાવી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા . આશા વર્કર બહેનો આજે વિવિધ પ્રશ્નો મામલે રજૂઆત કરવા આવી હતી અને જિલ્લા પંચાયતના બગીચામાં એક આશા વર્કરની તબિયત લથડી હતી જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.