માંગરોળ: માંગરોળ ના ફરંગટા મુકામે વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેતા ધારાસભ્ય શ્રી ઓ
આજે ફરંગટા મુકામે શ્રી સમસ્ત ધરસંડા પરિવાર આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ સાથે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરઠીયા તાલુકા વિકાસ અધિકારી આર વી ઓડેદરા સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશભાઈ ડાભી સહિત મહાનુભાવો એ હાજરી આપી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા.