ભચાઉ: વોંધ નજીક નેશનલ હાઇવે પર ડમ્પર નીચે આવી જતા એક વ્યક્તિનો મોત
Bhachau, Kutch | Oct 7, 2025 કચ્છના વોંધ નજીક નેશનલ હાઇવે પર અકસ્માત ડમ્પર નીચે આવી જતા એક વ્યક્તિનો મોત ટ્રકના ટાયર નીચે આવી જતા એક વ્યક્તિનો મોત નિપજ્યું સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી