ઘોઘા રોડ પોલીસે આડોડિયા વાસ વિસ્તારમાંથી મહિલાના ઘરે રેડ કરી વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી
Bhavnagar City, Bhavnagar | Aug 31, 2025
ભાવનગર ઘોઘા રોડ પોલીસ માથક ખાતેથી જણાવ્યા અનુસાર ઘોઘા રોડ પોલીસ પથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે...