મોડાસા: જિલ્લા સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે નંદોત્સવની ઉજવણીનો દૂરદૂરથી દર્શને આવેલા ભક્તોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી.
Modasa, Aravallis | Aug 17, 2025
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી ની ઉજવણી બાદ આજરોજ મંદિરમાં નંદોત્સવની ઉજવણી કરવામાં આવી...