ભરૂચ: ભરૂચ એલસીબીએ રાજપારડી-નેત્રંગ માર્ગ ઉપર ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા બે જુગારીને ઝડપી પાડ્યા હતા
Bharuch, Bharuch | Sep 4, 2025
ભરૂચ એલસીબનો સ્ટાફ રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી-નેત્રંગ માર્ગ ઉપર ચાની...