ગઢડા: ગઢડા સ્વામિનારાયણ મંદિરમાંથી ઝડપાયેલા જુગારધામ ને લઈને આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ સ્વામીએ મીડિયા ને આપી પ્રતિક્રિયા
Gadhada, Botad | Aug 17, 2025
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ ગોપીનાથજીદેવ સ્વામિનારાયણ મંદિર ના ઉતારા વિભાગના રૂમમાંથી ઝડપાયેલા જુગારધામ ને લઈને...