ચીખલી પોલીસે બાતમીના આધારે ચીખલીના થાલા ગામ પટેલ નર્સરી ની સામેથી એક લાલ કલરનો બંધ બોડી નો આઇસર ટેમ્પો નંબર એમએચ 43 યુ 86 46 માંથી ભારતીય બનાવટ વિદેશી દારૂની વિસ્કીની બાટલીઓ કુલ ૨૬૭ પોતાના બોક્સમાં બાટલીઓ નંગ 12,816 જેની કિંમત રૂપિયા 30,13,200 નો નો પ્રોહી મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.