પાદરા: પાદરા ગંભીરા બ્રિજ પર લટકેલી ટેન્કર દૂર કરવાની કામગીરી વિશેષ ટેકનિશિયન ની ટીમ સાથે આજે પણ યથાવત
Padra, Vadodara | Aug 4, 2025
પાદરા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ સર્જાયેલી અતિ ગંભીર સ્થિતિ હજી પણ યથાવત છે છેલ્લા ચાર દિવસથી બ્રિજ પર લટકતી...