મહુવા: મહુવામાં માલણ નદી મુદ્દે રાજકારણ ગરમાયું, AAPએ SDMને આવેદન આપ્યું
મહુવા શહેરની માલણ નદી સફાઈ અને ઊંડાણ વધારવાની કામગીરીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા વિવેક જેઠવા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કામગીરી તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે ભામોદ ગેટથી વડલી વિસ્તાર સુધી “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ નદીની સફાઈ અને ઊંડાણ વધારવાની કામગીરી સંપૂર્ણપણે જાહેર હિત અને