હિંમતનગર: કાંકણોલ ગામે મોટરસાયકલ ચોરાયું, મોટરસાયકલ ચોરીમાં સંડોવાયેલા ત્રણ ઈસમોનો વિડીયો વાયરલ
Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
હિંમતનગરના કાંકણોલ ગામે મોટરસાયકલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે તેને સીસીટીવી કેમેરામાં મોટરસાયકલ લઈને જનારા ત્રણ...