હિંમતનગર: હિંમતનગર શહેરના ટાવર ચોકમાં આધેડને માર મરાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, પોલીસ કરશે કાર્યવાહી?
હિંમતનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં એક આદરણીય માર મરાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક આધેડ વિનંતી અને આજે જી કરી રહ્યો હોવા છતાં ચારથી પાંચ લોકો તેને ઢોરની જેમ માર મારી રહ્યા છે મામલો શું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ વિડીયો ટાવર ચોક વિસ્તારનો હોવાનો માનવામાં આવી રહી છે કે આદરણીય કોઈ ભૂલ હોય તો પણ આ બાબતે પોલીસમાં જાણ કરવાની હોય પરંતુ કાયદો હાથમાં લઈને કેટલાક લોકો આધેડને માર મારી રહ્યા છે થોડા સમય પહેલા પોલો ગ્રાઉ