મધ્ય ઝોન વિસ્તારમાં પાણી આવશે નહીં. શહેરના શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલદરવાજા વિસ્તારમાં આવતીકાલે 31 જાન્યુઆરી સવારે પાણી નહીં આવે અને સાંજે જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.
દસ્ક્રોઈ: કોટ વિસ્તારમાં આવતીકાલે સવારે પાણી કાપ - Daskroi News