નાંદોદ: આમલેથા જીલ્લા પંચાયતના કાકડવા ગામ ખાતે "વોટ ચોર ગાદી છોડ" સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાઈ.નાંદોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ હાજર
નાંદોદ તાલુકાના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ સાથે આમલેથા જીલ્લા પંચાયત ના કાકડવા ગામ ખાતે "વોટ ચોર ગાદી છોડ" સહી ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો. નાંદોદ તાલુકાના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ સાથે આમલેથા જીલ્લા પંચાયત ના કાકડવા ગામ ખાતે "વોટ ચોર ગાદી છોડ" સહી ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો