હિંમતનગર: ઠુમરા ગ્રામપંચાયતના સહયોગથી ઓર્થોપેડિક અને આંખોનો ચેકઅપ કેંપ યોજાયો:કેડી હોસ્પિટલના તબીબે આપી પ્રતિક્રિયા.
Himatnagar, Sabar Kantha | Aug 2, 2025
હિંમતનગર તાલુકાના ઠુમરા ગ્રામ પંચાયત દ્વારા ઓર્થોપેડિક અને આંખોના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદની...