Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

ધરમપુર: ધોબી ધોવાણ પુલ પાસે ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા

Dharampur, Valsad | Sep 23, 2025
મંગળવારના ત્રણ કલાકે સ્થાનિકોએ આપેલી વિગત મુજબ| વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી આવી પહોંચ્યા| હતા ત્યારે ધરમપુર તાલુકામાં ધોબી ધોવાણ પુલ પાસે ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પુલ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી અને અહીંથી રોરિ્જદા અવરજવર કરતા લોકોને લાંબો ચકરાવો લેવો પડ્યો હતો

MORE NEWS