માંગરોળ: માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ છવાયો, ખેડૂતોના તૈયાર થયેલ મગફળી પાકને ભારે નુકસાની થાય તેવા એંધાણ
માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ છવાયો ખેડૂતોનો તૈયાર થયેલ મગફળી પાકને ભારે નુકસાની થાય તેવા એંધાણ  ગઈકાલથી માંગરોળ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી છે  માંગરોળ પંથકમાં હાલ મગફળીના પાથરા ખેતરમાં પડ્યા છે ત્યારે વરસાદ પડતાં આ ખેડૂતોના મોંઢે આવેલો કોળીયો છીનવાઇ જશે તેમ મનાય રહ્યું છે હાલ ખેડુતોના હાલ બેહાલ થયા છે