રાજકોટના ઢોલરા ગામે આવેલ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વ્હાલુડીના વિવાહનું આયોજન.છેલ્લા આઠ વર્ષથી માતા-પિતા છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે.25 માતા પિતા ની છત્રછાયા ગુમાવનાર અને જરૂરિયાતમંદ દીકરીઓના ધામેધૂને લગ્ન કરવામાં આવ્યા.હાઈ પ્રોફાઈલ પાર્ટી પ્લોટ માં શાહી લગ્ન નું આયોજન કરવામાં આવ્યું.દીકરીઓને લાખો રૂપિયા ના કરિયાવર પણ આપવામાં આવ્યા.દર વર્ષે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા શાહી લગ્નનું આયોજન કરવામાં આવી છે.