ખંભાળિયા: ખંભાળિયા શહેરમાં સારા રસ્તા ઉખેડી નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વ
ખંભાળિયા પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન ખંભાળિયા શહેરમાં સારા પેવર બ્લોક વાળા રસ્તા ખોદી નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી કરાયો વાયરલ