નાંદોદ: રાજપીપળામાં દિવાળી બાદ ના ખાલી દિવસે પણ ભારે ભીડ જોવા મળી.
Nandod, Narmada | Oct 21, 2025 હિન્દુ સમાજમાં મહત્વનો તહેવાર દિવાળી હોય છે દિવાળીમાં મોટાભાગે લોકો નવી જ વસ્તુ નો ઉપયોગ કરતા હોય છે. જેમાં ખાસ કરીને સૌથી વધુ ક્રેસ હોય તો કપડાનુ જેમાં રાજપીપળામાં આવેલ શાકમાર્કેટ વિસ્તાર અને બજારમાં કપડા બજારો જોવા મળ્યા છે રોડ ઉપર ચાલવાની પણ જગા નથી. રાજપીપળા આજુબાજુ વિસ્તારમાંથી ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે.