વઢવાણ: LCB પોલીસે નડાળા ગામની ભાદર નદીના કાંઠે ગેરકાયદેસર દારૂની ભઠ્ઠી ઝડપી પાડી રૂ.90,000નો મુદ્દામાલ જપ્ત એક શખ્સની ધરપકડ
Wadhwan, Surendranagar | Sep 14, 2025
સાયલા તાલુકાના નડાળા ગામની આવેલ ભાદર નદીના કાંઠે ગેરકાયદેસર દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા...